Abtak Media Google News

બ્રેકઅપ…..પ્રેમ થવો એ એક આહલાદક અનુભવ છે અને જ્યારે બે વ્યક્તિ એકબીજાથી સાવ નજીક આવી ગયા હોય અને પછી એકબીજા સાથે કંઇ ટશન થાય અને જુદા પડે છે ત્યારે તે પ્રેમ ભંગ થાય છે અને એકબીજાને છોડતા પણ જીવ નથી ચાલતો પરંતુ અલગ થવું પણ જરુરી બને છે ત્યારે કપલ જે સમાગમ કરે છે અભિશય ઉગ્ર અને આવેશાત્મક હોય છે બ્રેકઅપ એ એક દુ:ખદ ઘટના જ છે. પરંતુ ત્યારે જુદાઇની પળોમાં કરેલો સંભોગ એ પણ એક આવેશાત્મક અનુભવ સાબિત થાય છે અને કદાચ જીવનભર યાદ રહે છે. તો અહિં આપણે એવા જ કેટલાંક યુગલોના બ્રેકઅપ સેક્સ વિશે વાત કરીશું….જેને પોતાનો અંગત અનુભવ વ્યક્ત કર્યો છે.

એકબીજાથી વધુ નજીક આવ્યા….પરંતુ અંતે તો અલગ થવાનું જ નક્કી કર્યુ. આવુ કહ્યુ એક યુગલે અને સાથે-સાથે એવું પણ જણાવ્યું કે અમે નક્કી કર્યુ હતું કે જુદા પડતા પહેલા છેલ્લી વાર તો સેક્સ કરવું જ છે. અને એ અનુભવ એક એવો સરપ્રાઇઝીંગ અનુભવ હતો જે અમે કદાચ ક્યારેય નહોતો માણ્યો. અને એમને વધુ નજીક લાવ્યો હતો. પરંતુ છેલ્લે અને પાછા ભેગા થવાનું ટાળ્યું હતું.

એક યુવકનો બ્રેકઅપ સેક્સનો અનુભવ…..

‘એ ખૂબ જ અલગ હતું…. જે રીતે અમને ખબર હતી અમારી વચ્ચેએ સંભોગ છેલ્લીવાર થવાનું છે એટલે ત્યાં ઇમોશનલ એટલે લાગણીભર્યુ વાતાવરણ થઇ ગયું હતું દર વખતે હું મારા પ્લેઝરમાં રસ ધરાવતો હતો, પરંતુ આ છેલ્લીવારનાં સેક્સમાં મારે તેણીને ખુશ કરવી હતી. અને આ લાસ્ટ એક્સ્પીરીયન્સમાં હું અને તેણી પ્રથમ વાર એક જ સમયે ચરમસીમાએ પહોંચ્યા હતા.

– એક કોલેજીયન યુવકનો અનુભવ…..

– જ્યારે અમે બંનેને સાથે ન રહેવાનું ઇચ્છા દર્શાવી ત્યારે મે તેણીની સાથે સેક્સ કરવાની મારી ખરાબ ઇચ્છા દર્શાવી હતી. અને તેને સહમતી દર્શાવી હતી. અને બાદમાં મારી ઇચ્છા પ્રમાણે અમે કોલેજના સ્વિમિંગ પુલમાં અમારા બ્રેકઅપ સેક્સનો આહલાદક અનુભવ માણ્યો જે મે ક્યારેય નહોતો અનુભવ્યો….મારા જીવનમાં …..

– એક યુવતીનો અનુભવ…….

જ્યારે હું મારા બોયફ્રેન્ડ સાથે રીલેશનશીપમાં હતી ત્યારથી જ કોઇ અન્ય યુવકની તલાશમાં હતી. અમને ખબર જ હતી કે આ સંબંધો આગળ નહીં વધી શકે. અમે જુદા પડીએ એ પહેલાં જ એ સંબંધો પર પડદો પડી ગયો હતો. અને જ્યારે મે મારા બોયફ્રેન્ડ સાથે છેલ્લી વાર સંભોગ માણ્યો તેવા સમયે હું મારા નવા સાથીની કલ્પનામાં જ રચીપચી હતી. એટલે કંઇ દુ:ખ નથી અનુભવતી…..

– એક યુવતીએ બ્રેકઅપ સેક્સ સમયે બોયફ્રેન્ડને તેની ખામીઓ જણાવી અને આવી બ્રેકઅપની ગ્રીફર….

– જી…હા…બ્રેકઅપ સમયે તે યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથેનાં રહેલી ખામીઓ પણ જણાવી અને બાદમાં એ યુવકને પણ સમજાણું કે  ખરેખર એ સલાહ ખૂબ અસરકારક છે અને તેણે બ્રેકઅપની બેસ્ટ ગીફ્ટ ગણાવી હતી.

– એ એક ઉજવણી હતી…..

અમે બંને એકબીજાથી અલગ થવાની ઉતાપડમાં હતા અને જલદી જુદુ થવું હતું ત્યારે ગુસ્સામાં પણ અમે બ્રેકઅપ એક માણ્યું હતું જેમાં ગુસ્સાની સાથે-સાથે એન્જોયમેન્ટ પણ હતું.

– સાત-સાત વર્ષનાં સંબંધનો અંત……

એક યુવકની આહલાદક અનુભૂતિ એટલે….ગર્લફ્રેન્ડ સાથેની સાત વર્ષ જૂની રીલેશનશીપનો અંત…અને અંત સમયે માણેલો આવેશાત્મક સમાગમ…કોલેજમાં પહેલા દિવસ મળ્યા અને તે દિવસની જ એકબીજાથી ઇન્સયાપટ થય હતા અને તે સંબંધોનો અંત આવતો હતો જેનુ કારણ મને મેબ્રોડમાં જોબ મળવાનું હતું અને તેણીને લોંગ ડિસ્ટન્સ રીલેશનશિપમાં રસ નહોતો એટલે એ સંબંધો ત્યાં જ પૂરા કરવા પડ્યા હતા. ગુસ્સો પણ હતો અને તે અંતનાં સમયે અમે જે સમાગમ….

માણ્યો તેનો અનુભવ વર્ણવવાએ શબ્દો ખુટે છે. અને ત્યારે જ અહેસાસ થયો કે હું તેને કેટલો પ્રેમ કરુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.