ઝાલાવાડ પંથકમાં વાતાવરણમાં પલટો: ચોટીલા-સાયલામાં હળવા ઝાપટા

વરસાદનું ઝાપટુ વરસી જતા લોકોને ગરમીથી રાહત મળી સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ચોટીલા પંથકમાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટા સાથે ભારે...

સુરેન્દ્રનગરમાં પાણીના ફેરામાં જબરા ગોટાળા થતા હોવાની આશંકા

છેવાડાના વિસ્તારોમાં પહોંચાડવાનું પાણી બારોબાર વેંચી મરાતું હોવાની ચર્ચા સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની સીઝન અને આકરા તાપમાન વચ્ચે શહેરના અનેક છેવાડાના વિસ્તાર આજુબાજુના નાના મોટા ગામડાઓમાં...

ચોટીલાના ચિરોડા (ભાદર)નો કોઝવે મોટો કરવા માંગણી

આ રસ્તા પરથી ગામલોકો ચોટીલા અવર જવર કરે છે : ૨૦૧૭ માં ભારે વરસાદ ના કારણે આ પુલ તુટી ગયો છે. ચોટીલા તાલુકા ના ચિરોડા...

પાટડી નજીક અજાણ્યા યુવકની લાશ મળતા ચક્ચાર

લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલો, તળાવોમાંથી હત્યા કે આત્મહત્યા કરેલી લાશો મળવાનો સીલસીલો યથાવત રહેવા...

સુરેન્દ્રનગરના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાશે લોકજાગૃતિ અભિયાન-રાત્રી ધરણાં

આધુનિક બસ સ્ટેન્ડ, ધોળી ધજા ડેમ પર પાર્ક, સિવિલ હોસ્પિટલમાં વિવિધ ફેકલ્ટીની નિયુકતી સહિતના મુદ્દે રજુઆત કરાશે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર માં નગર પાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં...

સુરેન્દ્રનગરમાં પાણીના ફેરામાં જબરા ગોટાળા થતા હોવાની આશંકા

છેવાડાના વિસ્તારોમા પહોચાડવાનું પાણી બારોબાર વેંચી મરાતુ હોવાની ચર્ચા સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની સીઝન અને આકરા તાપમાન વચ્ચે શહેરના અનેક છેવાડાના વિસ્તાર આજુબાજુના નાના મોટા ગામડાઓમાં...

સુરેન્દ્રનગર હેડ પોસ્ટ ઓફીસમાં ૩.૨૪ લાખ ચાંઉ કરી ગયાની ફરિયાદ

પોસ્ટલ ઈન્સ્યોરન્સના ખાતેદારો સાથે ઠગાઈ સુરેન્દ્રનગર હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટલ આસીસ્ટન્ટ દ્વારા લોકો પાસેથી પોસ્ટલ વીમાના રૂપિયા લઇ પોસ્ટ વિભાગમાં જમા ન કરી...

ધ્રાંગધ્રામાં પાણીનો પોકાર, રણ વિસ્તારમાં લોકોની હાલત કફોડી

મહિલાઓને બે બેડા પાણી માટે એક થી દોઢ કિલોમીટર પગપાળા રખડવું પડે છે ઉનાળો શરુ થતા જ પાણીની જરુરીયાત વધી જાય છે. ત્યારે ગુજરાત સરકારની...

ધ્રાંગધ્રાના સોલડી ગામે કંપનીનાનામે ગઠીયા બોલેરો કાર ઉઠાવી ગયા

માસિક ભાડા પેટે જરૂર હોય તેમ કરી કાર લઇ ગયાં ધ્રાગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા ભરતભાઇ મેવાડા દ્વારા પોતાની બોલેરો કાર કંપનીને માસિક ભાડા ષેટે...

ઝાલાવાડમાં બેંકમાં પાક ધિરાણ મેળવવા, જમા કરાવવામાં ભારે પરેશાની

એગ્રી લોસ સિસ્ટમમાં પ્રોબલેમ શ‚ થતાં ખેડુતો નારાજ ઝાલાવાડમાં હાલ જગતના તાત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે. પાકવિમા પોષણક્ષમ ભાવ સૌની યોજના થકી સિંચાઈ...

Flicker

Current Affairs