Monday, December 10, 2018

ગુજરાત ઠંડુગાર:બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા

એકબાજુ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવામળી રહ્યો છે તો બીજી બાજુ કચ્છમાં વહેલી સવારે માવઠું થયું છે. કમોસમી વરસાદના લીધે ખેડુતોમાં ચિંતાનું મોજુ...

ત્રિમંદિર અડાલજમાં યોજાનાર ભાજપના મહિલા અધિવેશન સંદર્ભે કમલમ્ ખાતે બેઠક મળી

ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓએ આપ્યું માર્ગદર્શન ભાજપા મહિલા મોરચાના ૨૧,૨૨ ડિસેમ્બરના રોજ...

ખાંભા સહજાનંદ ગુરૂકુળ મંદિર ખાતે ત્રિવિધ કાર્યક્રમો ઉજવાશે

મૂર્તિ પ્રતિષ્ઠા, સત્સંગી જીવન કથા અને મહાવિષ્ણુયાગનું આયોજન સહજાનંદ ગૂરૂકુળ મંદિર ખાંભા દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠ મહોત્સવ, સત્સંગી જીવનકથાઓ...

પાનેલી- ભાયવાદરમાં અલ્પેશ કથીરીયાની મુકિતથી જશ્નનો માહોલ

પાટીદાર સમાજના ઘરમાં ઠેર ઠેર દિવાળી ઉજવણીનો માહોલ જોવા મળ્યો: જતીન ભાલોડીયા રાજયના પાટીદાર સમાજને અનામતનો લાભ મળેતે...

લોક અદાલતમાં અકસ્માતના ૧૮૪ કેસમાં સમાધાન: રૂ.૬.૫૯ કરોડ વળતર ચુકવાયું

૧૫૬૭ ચેક રિટર્નના કેસનો નિકાલ: ૯૧૭૨ કેસમાંથી ૩૫૯૬માં સમાધાન થયું રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં વિવિધ પ્રકારના ૯૧૭૨ કેસો...

૨૦૧૯-૨૦માં પણ વીજ દર નહિ વધે

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સંલગ્ન ચારેય વીજ કંપનીઓએ જીઇઆરસીને ફાઇલ કરેલી પીટીશનમાં વીજળીનો દર યથાવત રાખ્યો:ગ્રાહકોને આગામી વર્ષે પણ રાહત

ઉપાસના બન્યા સ્વામી ‘સ્વમિત્રાજી’;આરાધના બન્યા ‘સ્વામી આરાધ્યાજી’

વિઘ્નોની પાર આસ્થાએ આરાધનાને બનાવીદીધી આરાધ્યા રાષ્ટ્રીય સંત નમ્રમુનિના સાંનિધ્યમાંઐતિહાસીક અને ભવ્યાતિભવ્ય દિક્ષા સંપન્ન

બોગસ એર ટિકિટ ધાબડી રૂ.૭.૮૦ લાખની ઠગાઇનો આરોપી ઝડપાયો

ટુર એન્ડ ટ્રાવેલ્સના નામે કેરાલા જવાની બોગસ ટિકિટ આપી છેતરપિંડીના ગુનામાં એકાદ વર્ષથી વોન્ટેડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો ટુર એન્ડ...

જસદણ જંગમાં ભાજપ કેન્દ્રીય મંત્રી, ફિલ્મી કલાકારો અને નેતાઓની ફોજ ઉતારશે

બેઠક કબજે કરીને પ્રતિષ્ઠા જાળવી રાખવામાટે એડીચોટીનું જોર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રીસ્મૃતિ ઇરાની અને સાંસદ પરેશ રાવલ સહિતનાં ૩૫ કદાવર...

જેતપુરની અમરાપુર સીમમાં જાથાએ કર્યો મુંજાવરની ધતીંગલીલાનો પર્દાફાશ

મુંજાવરે રીક્ષામાં : બરકત નહિ દેખાતા દોરા-ધાગાનો ધંધો શરુ કર્યો હતો: આરોપીને પીડીત મહિલાએ ૩ ફડાકા મારતા સન્નાટો મચ્યો રાજકોટ...

Flicker

Current Affairs