Monday, December 10, 2018

દેશભરમાં કુવાના તળ ૬૦ ટકાથી વધુ નીચે ગયા

૨૦૦૭થી ૧૬ સુધીમાં ગુજરાતના કુવાના પાણી વધુ  ડુંક્યા યુનિયન વોટર રિસોર્સ મિનિસ્ટ્રી દ્વારા આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવી છે જેમાં ગુજરાતના ૬૦% કૂવાના પાણી દસ...

સાવજોના મેટીંગ પિરિયડ ઈનફાઈટમાં સિંહ બાળના ભોગ લેવાય રહ્યા છે

અમરેલીના પનીયા અને સાવરકુંડલા વિસ્તારમાંથી બે સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા સાવજોની ઘટતી જતી સંખ્યા મુદ્દે રાજય તેમજ વન વિભાગ સતર્ક બન્યુ છે ત્યારે સિંહના...

ગુજરાત બોર્ડનીફ પરીક્ષાઓમાં ચોરીના ૧૪૦૦ કેસો પકડાયા વગરના

ગુજરાતના ૧ર જીલ્લાઓમાં ૧૪૦૦ થી પણ વધારે કોપી કેસ સીસી ટીવીમાં કેદ ગુજરાત સેક્ધડરી અને હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડની પરીક્ષાઓમાં ચોરીના ૧૪૦૦ કેસો હજુ સુધી...

સ્વાસ્થ્ય શહેરીજનો કરતાં ગ્રામ્ય વિસ્તારોને મોંધુ પડી રહ્યું છે

એમબીબીએસ, બીએચએમએસ અને બીએમએસ ડોકટરોની પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં કમી ગુજરાતમાં સ્વાસ્થ્યની કોઇપણ સમસ્યાથી પીડાતા શહેરીજનો કરતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને હોસ્પિટલાઇજેનશન મોંધુ પડી રહ્યું છે. રાષ્ટ્રીય...

ભળતા નામે ૩૦ વર્ષથી નોકરીને લઇ તંત્ર ગુંચવાયું

ઓહોહો ... શું નામ રાખ્યા.. ‘ચંપા’! એક જ નામની બે મહિલાઓમાંથી એકે નોકરી માટે ખોટા પ્રમાણપત્રો રજુ કર્યા હોવાનો અન્યનો દાવો ગુજરાતી ફિલ્મોના ‘વિદુષક’ એવા રમેશ...

શું સાવજોને જંગલ વિસ્તાર ટુંકો પડે છે ?

કેન્દ્રનું સિંહો માટે ૧૦૦ કરોડનું પેકેજ સિંહ હંમેશા મનુષ્ય વચ્ચે રહેવા ટેવાયેલો છે અને જયાં માનવ વસવાટ હોય ત્યાં તેને રહેવું વધુ પસંદ પડે છે ગુજરાતી...

ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓ માટે અલગ ઔદ્યોગિક એકમ ઉભું કરવાની માંગ

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે આધારભુત સંરચના ઉપલબ્ધ પૂર્વ જાપાનીઝ રાજદૂત હિરોશી હિરાબાપાશી ગુજરાતમાં બિઝનેસ ધરાવતી જાપાનીઝ કંપનીઓને વધુ પ્રોત્સાહીત કરવા એક અલગ ઔદ્યોગિક એકમ રાજયમાં...

દવા બજારમાં ‘બુમ’ને લઇ ફાર્મસીઓની બોલબાલા

ચાલુ વર્ષે બીફાર્મા કોર્ષના ૫૦૦૦ એડમીશન લેવાયા: છેલ્લા બે વર્ષમાં ફાર્મા ક્ષેત્રે મોટા સુધારાઓ થયા દવા બજારકમાં ‘બુમ’ને લઇ ફાર્મસીઓની ફરી બોલબાલા જાગી. આગામી થોડા...

‘અચ્છે દિન’ની વાતો વચ્ચે ગુજરાતમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪૦% ઘટ્યું

જયારે વાઇબ્રન્ટ ૨૦૧૯ પહેલા વૈશ્ર્વિક રોકણકારોને આકર્ષવા રાજય સરકાર કરી રહી છે આક્રમક પ્રયાસો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૯ સુધીમાં વૈશ્વીક રોકાણકારોને આકર્ષવા માટે રાજય...

શું દુષ્કર્મના કાયદાને ‘બુઠ્ઠો’ કરી દેવામાં આવી રહ્યો છે?

લગ્ન પહેલાંના વાયદા, પ્રેમ સંબંધમાં વિવાદ થતા અને પરિવાર દ્વારા અસ્વીકૃતિના કારણે બળાત્કારની ફરિયાદ નોંધાતી હોવાનું અવલોકન નિર્ભયાકાંડ બાદ દુષ્કર્મના આરોપીને આકરી સજા થાય તે...

Flicker

Current Affairs