અંજારમાં તસ્કરો ત્રાટકયા રહેણાંક મકાનમાં ૫.૮૦ લાખની ચોરી

અંજારના રેલવે ફાટક પાસે આવેલા મોમાઈ નગરના બંધ રહેણાંક મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવી ૫.૮૦ લાખની લૂંટ ચલાવી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.પોલીસ દફ્તરેથી...

કચ્છના નખત્રાણા તાલુકામાં વશીકરણના બનાવથી ચકચાર

સોની વેપારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ કચ્છના નખત્રાણા તાલુકામાં વશીકરણનો બનાવ બનતા ચકચાર ફેલાઇ છે.નખત્રાણામાં બ્યુટીશિયનના સ્વાંગમાં આવેલી ચાર અજાણી મહિલાઓએ સોની પરિવારના દાગીના લૂંટ્યા...

કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સોમવારે ફોર્મ ભરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિતિ રહેશે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ૧લી એપ્રિલે વિજય મુહૂર્તે ભુજમાં ઉમેદવારી ફોર્મ ભરસે... લોકસભા ચૂંટણીનું...

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દત્તક લીધેલુ ભૂજનું કુરન ગામ વિકાસના પંથે

‘અબતક’ ની ટીમ દ્વારા કુરન ગામની લેવાય મુલાકાત ક્ચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આદર્શ ગ્રામ યોજના તળે ભુજ તાલુકામાં આવેલું અને ભારતની સરહદનું અંતિમ અને પછાત...

કચ્છ માતાના મઢ ખાતે પાંચ એપ્રીલથી ઘટ સ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો આરંભ

૧૨મી એપ્રીલ સાતમે ભવ્ય હોમાદિક ક્રિયા ઉજવાશે: રાજાબાવાશ્રી હવનમાં બીડુ હોમશે ભૂજથી ૧૦૦ કી.મી. અંતરે આવેલ ૧૯મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢમાં આશાપુરા માતાજીનું ભવ્ય...

જયંતિ ભાનુશાળી હત્યામાં છબીલ પટેલ વધુ ત્રણ દિ’ના રિમાન્ડ પર

જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં પોલીસે છબીલ પટેલની ધરપકડ કર્યા બાદ ભચાઉ કોર્ટં કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા રિમાન્ડ દરમ્યાન છબીલ પટેલ પોલીસને...

ગાંધીધામ નજીક પડાણા પાસેથી રૂ.૪૦ લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

અબડાસા પાસેથી રૂ.૧૭.૭૦ લાખનો વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો: બન્ને દારૂનો જથ્થો રાજસ્થાનથી આવ્યાનું ખુલ્યું કચ્છમાં પોલીસે લીસ્ટેડ બુટલેગરો પર ઘોસ બોલાવાનું શરૂ કર્યું હોય...

કચ્છના માંડવીમાં જાહેરમાં પબજી રમતો એક ઝડપાયો

મોબાઈલ ફોન પર રમાતી પબજી અને મોમો ચેલેન્જ નામની ગેમ્સના કારણે બાળકો-યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોઈ કચ્છમાં ગત ૧૧ માર્ચથી તેના પર કડક...

ભૂજમાં નવ માસ પૂર્વે ગુમ થયેલી મહિલાની થઈ હતી હત્યા: પતિ જ નિકળ્યો હત્યારો

પત્ની પોતાના પ્રેમી સાથે નાસી ગઈ હોવાની સ્ટોરી બનાવી હતી ભુજના બેવફા પતિએ પ્રેમીકા માટે પત્નીની હત્યા કરી અને કોઈને શક ન જાય તે માટે...

કચ્છમાં બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ દસની પરીક્ષામાં આજે કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામે આવેલી સરકારી હાઈસ્કુલમાંથી ડમી પરીક્ષાર્થી ઝડપાયો છે.બ્લોકમાં કેન્દ્ર...

Flicker

Current Affairs