escort sakarya escort maras escort manisa escort edirne escort denizli
Thursday, October 18, 2018

જામકંડોરણા નજીક કારનું ટાયર ફાટતા ભાભી અને દિયરના મોત

ભાણેજને હોસ્પિટલ લઈ જતા પરિવારને નડયો અકસ્માત જામકંડોરણા પાસે પીપરડી ગામનો ક્ષત્રીય પરિવાર મોટરકાર લઈને ભાણેજને દવાખાને બતાવવા માટે ધોરાજી તથા અકસ્માત થતા દેર ભોજાઈના...

જામજોધપુર નજીક તળાવમાંથી રૂ.૧૧ લાખ શરાબ પકડાયો

એલસીબીએ દરોડો પાડી ૨૮૮૨ બોટલ દારૂ કબજે: ત્રણ બુટલેગર ફરાર જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામની સીમમાં જુના તળાવમાં સંતાડવામાં આવેલો રૂ.૧૧ લાખની કિંમતનો ૨૮૮૨ બોટલ ઈંગ્લીશ...

લાલપુર લૂંટના ત્રણ વર્ષથી ફરાર આરોપીને દબોચી લેવાયો

જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી લેતી જુનાગઢ પેરોલ-ફર્લો સ્ક્વોડ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી સાહેબ તથા...

જામનગર :દેહદાન કરનારનો મૃતદેહ સ્વીકારવામાં જી.જી. હોસ્પિટલનો વિલંબ!

મૃતદેહ કોહવાય ગયો: જવાબદારો સામે પગલા લેવાશે ? જામનગરમાં મેડિકલ કોલેજ કે જી.જી. હોસ્પિટલમાં ગાંધી જયંતીના દિવસે જ મોતનો પણ મલાજો પણ જળવાયો નહીં અને...

દ્વારકા રઘુવંશી સમાજ દ્વારા બનારસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

દ્વારકા રઘુવંશી સંપ્રદાયના ૮૦૦ જ્ઞાતિજનો જોડાયા જોડિયા તાલુકાની ઉંડ-૧ સિંચાઈ યોજના હેઠળની કેનાલમાં ૧૫ દિવસ પૂર્વે પાણી છોડવામાં આવ્યું હોવા છતાં વાવડી ગામની કેનાલ સુધી...

જામનગરમાં સ્વાઈન ફ્લુએ લીધો બે મહિલાઓનો ભોગ

અતિ ગંભીર ગણાતા સ્વાઈનફ્લૂના રોગમાં જામનગરમાં બે મહિલાનો ભોગ લેવાયો છે. ફક્ત એક જ દિવસની સારવારમાં જામનગરના મહિલાનું સ્વાઈનફ્લૂની બીમારી સબબ મૃત્યુ થયું હતું....

જામજોધપુરમાં એસ.ટી.બસનાં બંધ કરાયેલા રૂટ પુન: શરુ કરવાની માંગ

જામજોધપુરથી સતાધાર, તુલસીશ્યામ, દીવ, બગદાણા, મોરબી, વાંકાનેર, ઉંઝા, ભુજ, અંબાજી સુધીનાં બંધ કરાયેલા રૂટ એસ.ટી.ડેપો દ્વારા ચાલુ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી...

જામનગરના બેડ ગામ પાસે હોટલમાંથી વેંચાતું હતું ડીઝલ

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામ પાસેની એક હોટલમાંથી એલસીબીએ ગેરકાયદેસર રીતે વેચાણ કરાતું ડીઝલ પકડી પાડયું છે. ચારસો લીટરના જથ્થા સાથે બે શખ્સોની...

જામનગરમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના અઘ્યક્ષ સ્થાને સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ

શાળાઓ દ્વારા પ્રભાત ફેરી નીકળી: સ્વચ્છતા કાર્યક્રમમાં મહાનુભાવોએ કરી સાફ-સફાઇ. પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી શહેરના ટાઉનહોલમા સર્વ ધર્મ ર્પ્રાના સભા અન્ન અને...

બાલાચડી દરિયા કાંઠે સફાઇ માટે સજિર્કલ સ્ટ્રાઇક

પુનમબેન માડમની ખાસ ઉ૫સ્થિતિ: સફાઇ અભિયાનના કોલેજના વિઘાર્થીઓ પ્રકૃતિ પ્રેમીઓ સહિત ૧ર૦૦ થી વધુ લોકો જોડાયા જામનગર નજીક બાલાચડીનો દરિયાકિનારો હવે પ્રસિદ્ધ છે. ત્યાં ગણેશ...

Flicker

Current Affairs