Monday, December 10, 2018

જુનાગઢ: ટેન્ડર ભરનારાઓને બોલાવ્યા વગર જ સિવિલ હોસ્પિટલની જૂની એમ્બ્યુલન્સનો વેંચી નંખાઇ

જુનાગઢ સીવીલમાં જુની એમ્બ્યુલન્સના વેચાણમાં ભ્રષ્ટાચાર આચરાયાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટ મુજબ ટેન્ડર ભરાયા હોવા છતાં બારોબાર વાહનો વેચી મારવામાં આવ્યા છે. જુનાગઢ...

જૂનાગઢના દોલતપરામાં પ્રેમ લગ્નના પ્રશ્ને સશસ્ત્ર અથડામણ: ત્રણ મહિલા સહિત પાંચ ઘવાયા

તલવાર, છરી, પાઇપ અને ધોકાથી સામસામે હુમલો: મહિલાઓ સહિત ૨૦ સામે નોંધાતો ગુનો જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં પ્રેમ લગ્નના પ્રશ્ને સશસ્ત્ર અથડામણ થતા ત્રણ મહિલા સહિત...

જુનાગઢ: પોલીસે ખોટા ગુનામાં ફીટ કરી દીધો હોવાનો કોર્ટમાં આક્ષેપ કરતો આરોપી

પોલીસે જ ઢોર માર મારીને પૈસા પડાવી લીધા હોવાનું આરોપીના પિતાનું રટણ જુનાગઢ ગઇકાલે તા.૨૭ના રોજ ૧૦ થી ૧૨ વાગ્યાના સુમાર સુધી કિશનભાઇ રાજેશભાઇ ત્રાંબડીયા...

જુનાગઢમાં ઠંડીની મોસમમાં દારૂ ની સીઝન ખુલ્લી બે દરોડામાં રૂ.૫.૫ લાખનો મુદામાલ પકડાયો

જુનાગઢ પોલીસે રેન્જ આઈજી તેમજ એસપીના માર્ગદર્શન તળે દા‚ની બદી ડામવા સુચના તેમજ માર્ગદર્શન જારી કર્યા બાદ ગઈકાલે દોઢથી બે વચ્ચેના સમયગાળામાં સી ડિવીઝન...

જુનાગઢ મહાપાલિકાનું ડિમોલિશન ડ્રામા

સવારથી સાંજ સુધી બુલડોઝર ધણધણ્યું: દબાણો તુટયા માત્ર ૧૮ જુનાગઢ મનપા દ્વારા દાતારથી પંચેશ્વર જવાના રસ્તાને કલિયર કરવા માટે ગઈકાલે ૨ થી ૩ મકાન અને...

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં રૂ. ૩૫.૨૮ લાખની ઉચાપાત: પ્રોફેસર સામે ફરીયાદ

છેલ્લા સાત વર્ષમાં બાયોટેક વિભાગના હિસાબનીશ અને પ્રોફેસર ૬૫ લાખ જુદી જુદી રીતે રૂપિયાની ઉઠાંતરી કરી હતી જૂનાગઢ એસીબીએ એક સાથે ગુના નોંધી રેકોર્ડ તોડયો જુનાગઢ...

ગારીયાધારની શામળા ગૌશાળા બની બીમાર ગાયોનો આશિયાનો

ગૌશાળાના સેવકો બીમારીથી કણસતી ર૫૦ થી વધુ ગાયોની ભાવપૂર્વક સેવા કરે છે ગારીયાધારની શામળા ગૌ શાળામાં રપ૦ થી વધુ અબોલ જીવો હુંફ મેળવી રહ્યા છે....

વિસાવદરમાં ચૂંટણીના મનદુ:ખમાં બે ભાઈઓ પર ખૂની હુમલો

બંને બંધુ પોતાની દુકાન પાસે હતા ત્યારે પ્રમુખના પુત્ર સહિત બે શખ્સો પાઈપ વડે તુટી પડયા વિસાવદરમાં આવેલા ડાયમંડ ચોકમાં ફરસાણની દુકાન ધરાવતા બે ભાઈ...

જૂનાગઢના વેપારીના ચેકમાં ચેડા કરી બે શખ્સોએ કરી રૂ.૧૦.૮૫ લાખની ઠગાઇ

પાંચ વર્ષ પૂર્વે ધંધાકીય લેતી-દેતીનો સિક્યુરીટી પેટે આપેલા ચેકથી પેમેન્ટ ઉપાડયું જૂનાગઢના ગોકુલનગરના વેપારીએ પાંચ વર્ષ પૂર્વે ધંધાકીય લેતી-દેતી માટે સિક્યુરીટી પેટે આપેલા ચેકમાં ચેડા...

કેવદ્રા સેવા સહકારી મંડળીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા સામાજીક કાર્યકર ભરત લાડાણી

ભ્રષ્ટાચારીઓ સામે લોકોમાં ભારે રોષ: ભ્રષ્ટાચારીઓ રાજીનામા નહીં આપે તો ૬ઠ્ઠીએ જાહેરસભા બોલાવાનું આહવાન કરાયું. કેશોદ તાલુકાના કેવદ્રા ગામે સેવા સહકારી મંડળી દ્વારા ગરીબ અને...

Flicker

Current Affairs