Abtak Media Google News

સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ સ્ત્રી બને છે જ્યારે તેને માતૃત્વની પ્રાપ્તિ થાય છે. અને એવું પણ કહેવાય છે કે જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે તેનો પણ નવો જન્મ થાય છે. પરંતુ જે સ્ત્રી માતા બાનવા માટે અક્ષમ છે તેની પીડા તો એ જ સમજી શકે છે. આહિ એવા જ કેટલાક મહત્વના કારણો વિષે વાત કરીશું જેના લીધે સ્ત્રી માતૃત્વનું શુખ નથી મેળવી શક્તિ.

પિરિયડની સમસ્યા

સ્ત્રીને અનેકવાર પિરિયડની સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે જેમાં મુખ્ય ત્રણ સમસ્યાઓ છે, અનીયમીત પિરિયડ શરૂ થવા, ટે સમયે અસહ્ય દૂ:ખાવો થવો, પિરિયડ ન આવવા. જો તમે [અન આ ત્રણ માઠી કોઈ સમસ્યાનો શિકાર છો તો ઇન્ફર્ટિલિટીની સમસ્યા થયી શકે છે.

ગર્ભાશય માથી લોહી નિકડવું..Sperm And Egg

ફાઇબ્રોએડ્સ એટ્લે કે પિરિયડના દિવસો સિવાય ઓન લોહી નીકળે ત્યારે સમજવું કે ટે ગર્ભાશયમાથી નીકળતું લોહી છે અને ટે બાબતે જરા પણ બેદરકારી દાખવ્યા વગર ડોક્ટરની સલાહ લેવી જોઈએ ટે એક પ્રકારની ગાંઠ પણ હોય શકે છે જેના લીધે તમને ગર્ભ રાખવામા પ્ર્શો થતાં હોય છે. આ ઉપરાંત જો ગર્ભ રહી જાય તો પણ ટે ગાંઠના કારણે ગર્ભપાત થયા છે.

સેક્સ દરમિયાન દૂ:ખાવો થવો…

સામાન્ય રીતે જ્યારે શારીરિક સંબંધ સ્થાપો છો ત્યારે દૂ:ક્ઝવો ન થવો જોઈએ પરંતુ જો દૂ:ખાવો થાય છે તો ડોક્ટરને જરૂરથી બતાવો. એ દૂ:ખાવાનું કારણ એંડ્રોમિટ્રીઓસિસ કે બોવેલ મુવમેંટ પણ હોય શકે છે.

તણાવ કે અનીન્દ્રા…

Female Infertility

એંડ્રોમિટ્રીઓસિસમાં પિરિયડ સમયે જો તમે અનિન્દ્રા અનુભવો છો, તેનું મુખ્ય કારણ તણાવ હોય શકે છે. એવી પેરિસથીને અવગણવા કરતાં નિષ્ણાંતની સલાહ લેવી એ યોગ્ય રસ્તો છે. એ પણ ની:sઆંટણ રહેનું લક્ષણ છે.

ચહેરા પર વાળનું વધવું…

શરીરમાં ટેસ્ટોસ્ટેરોન વધવાથી ચહેરાના વાળ વધે છે. જેમાં મુખ્યત્વે અપરલીપ્સ અને દાઢીના વાળ વધવા લાગે છે. આ લક્ષણો દર્શાવે છે કે તમારા શરીરમાં સેક્સ હોર્મોન્સ અસ્થિર છે જે ની:સંતાન સ્થિતિ માટે જવાબદાર હોય છે.

અચાનક વજન વધવો…Facts About Infertility Women

જો કસરત અને ડાએટ અનુસરવા છતાં પણ વજન ઓછો નથી થતો તો તે ફિમેલ ઇનફર્ટિલિટી હોય શકે છે.

સેક્સની અનિચ્છા હોવી…

સેક્સ માટે અનિચ્છા એ ની: સંતાન હોવાની નિશાની નથી પરંતુ તેના કારણે તણાવ અને સેક્સ દરમિયાન દૂ:ખાવાની સમસ્યા થાય છે જે સંતાનપ્રાપ્તિ માટે અવરોધ સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.