Abtak Media Google News

૨૦૧૯ના વર્ષમાં અતિ વાવાઝોડાને કારણે અતિવૃષ્ટિને કારણે લોકોને જે તકલીફ પડી તેમાં ઉપયોગી થવાનો મોકો મળ્યો તે માટે સારીવાત છે. ગ્રામજનો તરફથી જે સાથ સહકાર મળ્યો તે બદલ તેમનો આભાર માનું છું જે કોઈ અરજદારો તાલુકા કક્ષાએ તેમના કામ માટે આવે છે. તેમને જેમ બને તેટલી ઝડપી અને સત્વરે નિકાલ થાય તેવા સતત પ્રયત્નો અમારા રહ્યા છે. અમારા સ્ટાફ તરફથી પણ અમને પૂરો સહકાર મળી રહ્યો છે. માટે સ્ટાફને પણ ધન્યવાદ ક‚ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.