રૂ.૬૯ લાખના ખર્ચે સ્ટ્રીમ વોટર ડ્રેનેજ  લાઇનનું ખાતમુહૂર્ત કરતા મેયર બિનાબેન

આમ્રપાલી ફાટક પાસે બની રહેલા અંડરબ્રીજમાં

વોર્ડ નં.૦૨માં આવેલ આમ્રપાલી ફાટક પાસે બની રહેલ નવા અન્ડરબ્રિજનાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૬૯ લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનનું ખાતમુહૂર્ત મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર સોફીયાબેન દલનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ નં.૦૨ ભાજપના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ ભાજપના મહામંત્રી દશરભાઈ વાલા, ભાવેશભાઈ ટોયટા, વોર્ડ નં.૦૨ ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ પરમાર, રાજુભાઈ લાખાણી, નીલેશભાઈ તેરૈયા, અજયસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ પરમાર, હાર્દિકભાઈ વોરા, દોજેફાભાઈ સાકીર, પંકજભાઈ જોષી, મિુનભાઈ, ભરતભાઈ કાઠી, દેવરાજભાઈ વિગેરે ઉપસ્તિ રહ્યા હતા.

Loading...