Abtak Media Google News

દરેક લોકો સ્ટાઈલીશ દેખાવવા માટે ટેટૂ બનાવે છે. તેનાથી દરેક લોકો સ્ટાઇલિશ અને કુલ દેખાય છે.

Shiva Tattoo Studio Lashkar Gwalior Tattoo Artists

લોકો સ્ટાઇલિશ અને કુલ દેખવા માટે ટેટૂ બનાવવાનો શોખ રાખે છે. પરંતુ ટેટૂ કરાવવા સમયે ખુબજ દુખાવો થાય છે તેથી લોકો પરમેનેન્ટ ટેટુ કરાવતા નથી. અને ટેમ્પરરી ટેટૂ કરાવીને કામ ચલાવે છે. સ્ટાઇલિશ અને ફેશનેબલ  દેખાવા માટે યુવાનો ટેટૂ કરાવવાનું પસંદ કરે છે. પરંતુ એવું નથી કે લોકો પરમેનેન્ટ ટેટૂ કરાવીને જ સ્ટાઇલિશ દેખાઈ શકે. ટેમ્પરરી ટેટૂ કારાવીને પણ લોકો સ્ટાઇલિશ દેખાય છે.

43915331 1982722195361663 245457105426533862 N 1

જે લોકો આઉટફિટ, મેકઅપ, મૂડ અને પોતાના ફેવરિટ સ્ટારના ટેટૂની કોપી કરવા માટે ટેટૂ બનાવે છે તેના માટે ટેમ્પરરી ટેટૂ બેસ્ટ છે .

Images 2 4
પેંટિગ ટેટૂ: આ ટેટૂ એક બ્રસ મશીનની મદદથી બનાવવામાં આવે છે. જે 7થી 10 દિવસ સુધી ટકે છે. આ ટેટૂ બનાવતા પહેલા જે ટેટૂ બનાવવાનું છે તેનું સ્ટિકર લગાડવામાં આવે છે અને પછી એરબ્રસથી રંગ પૂર્વામાં આવે છે.
Original

સ્ટિકર ટેટૂ: આ ટેટૂ બાળકોમાં ખૂબ પ્રચલિત છે. અને બજારોમાં સરળતથી મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.