જે હાથમાં કલમ હોવી જોઈએ તે હાથમાં બંદૂક કેમ?- છત્તીસગઢમાં વડાપ્રધાન મોદી

53

છત્તીસગઢમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે દરેક પક્ષ પ્રચાર-પ્રસારમાં સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે છત્તીસગઢમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવા આવ્યા છે. અહીં સભા સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે, અમારી સરકાર દરેક લોકોની સાથે છે.

રાહુલ ગાંધી પણ શુક્રવારે અને શનિવારે છત્તીસગઢની મુલાકાતે છે. અહીં તેઓ બે દિવસમાં પાંચ સભા સંબોધવાના છે. તે ઉપરાંત એક રોડ શો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે.

Loading...