Abtak Media Google News

કેટલાંક પ્રાણીઓની આંખોમાં એક વિશેષ સ્તર આવેલું હોય છે, જે પ્રકાશનું પરાવર્તન કરે છે.

Deerinheadlightsઆવાં પ્રાણીઓમાં બિલાડીની આંખો સૌથી વધારે ચળકતી દેખાય છે.

Maxresdefault 25
બિલાડીની આંખો અજવાળાનું પરાવર્તન કરે છે.

Why Do Cat Eyes Glow In The Dark 1 Ar 1.25
ઉપરાંત તેની આંખોમાંનું આ સ્તર પ્રકાશને એકઠો પણ કરે છે ! જેની મદદી તે અંધારામાં જોઇ શકે છે !

Big Cat Safari Hyenas On A Night Drive

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.