Abtak Media Google News

રાજકોટમાં વડાપ્રધાન મોદી…

જેવો આયા હતો તેવોજ છું..આપ આટલી મોટી સંખ્યા માં આપ આશીર્વાદ આપવા આવ્યા તે માટે હું આભારી છું. જીવન માં વિચાર્યું નોતું કે હું ધારાસભ્ય થાવ…મુખ્યમંત્રી થાવ અને વડાપ્રધાન થયો તેના માટે હુ રાજકોટ નો અંતકરણ થી આભાર માનું છું. આખી દુનિયા માં ભારત નો જય જય કાર થાઇ છે તેનું કારણ મોદી નથી કારણ એ છે કે લોકો એ પૂર્ણ બહુમત આપી અને કારણ આપ પણ છો. વિશ્વમાં ભારત ની બોલબાલા છે. ભારત ના સમર્થ ને દુનિયા સ્વીકારી રહી છે. એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. ત્રણ વર્ષ ના કઠોર પરિશ્રમ બાદ ભારત 100 નંબર પર પહુચ્યું છે ઈસ ઓફ ડુઇંગ બીસનેસ માં . આ દેશ એ પહેલાં પણ પ્રધાનમંત્રી જોયા છે અને અમે સીધા સાધ હાર્દવર્ક વારા. ભારત એક આબરૂ દાર દેશ છે. વિશ્વ ના લોકો ને ભારત પર ભરોસો છે. અમને મનોરંજન પૂરું પાડે છે. ઉત્તરપ્રદેશ એ બધુજ પૂરું કરી નાખ્યું. કોંગ્રેસ પરાજય ના વિક્રમ નોંધાવી રહી છે. જૂની અને નવી પેઢી કોંગ્રેસ નું નામ સાંભળવા મંગતું નથી. જુઠાણું બોલવા માટે તેમને સલામ કરવી પડે અને એ પણ સફેદ જૂઠ. વામન અવતાર પછી મને ખબર પડી કે મોદી એ એક ઉદ્યોગપતિ એ 48 હજાર હેક્ટર જમીન aapi દીધી. ગુજરાત વિકાસ ના મુદા ચૂંટણી લડાઈ રહી છે. આવું પ્રાથમિક જ્ઞાન નો હોઈ તો સુ કરવાનું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.