Abtak Media Google News

Whatsappમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહેર થઇ રહ્યા છે. મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલાક નવા ફીચર લોંચ કર્યા છે.Fb Post

  • તેમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન, એડમિન કંટ્રોલ, ગ્રુપ કેચ અપ, પાર્ટિસિપેંટ સર્ચ અને એડમિન પરમિશન સામેલ છે. હવે નવા પ્રકારના વોટ્સએપ ગ્રુપ્સ જેમ કે સપોર્ટની શોધ કરી રહેલા નવા પેરેંટ્સ, ગ્રુપ સ્ટડી માટે વિદ્યાર્થીઓ અને કુદરતી આફતમાં રાહત પહોંચાડનાર લોકો પણ ગ્રુપ તરીકે સાથે આવી રહ્યા છે. આજકાલ આપણે તે સુધારાને શેર કરી રહ્યા છીએ જેમને આપણે ગ્રુપ્સ માટે બનાવ્યા છે.
  • વોટ્સએપ યૂજર્સ પાસે હવે હંમેશા માટે ગ્રુપ છોડવાનો વિકલ્પ હશે. એટલે કે હવે ગ્રુપ છોડવા છતાં વારંવાર સામેલ કરવાની પરમિશનમાંથી મુક્તિ મળી જશે.
  • આ ઉપરાંત જે યૂજરે ગ્રુપ બનાવ્યું છે, તેને ગ્રુપમાંથી હટાવી શકાશે.
  • નવા અપડેટ બાદ યૂજર્સ સરળતાથી તે મેસેજને શોધી શકશે, જે ગ્રુપ કનવર્સેશનમાં મેંશન કરવામાં આવ્યું છે.
  • વોટ્સએપ દ્વારા ‘ચેટ ફિલ્ટર્સ’ ફીચર આપવાના સમાચાર છે જેથી વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટને જલ્દી સર્ચ કરી શકાશે. 

     

    (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.