Abtak Media Google News

સ્વ્સ્થ શરીરથીજ ખૂબસૂરતી નીખરે છે.ટી.વીના પરદા પર કામ કરતી સેલીબ્રીટીઓ પણ સુંદરતા અને ફિટ રહેવા પોતાના સ્વાસ્થ્ય્યનું ખૂબ જ ધ્યાન રાખતી હોય છે.તમારે પણ સ્વસ્થ શરીરની સાથે સુંદરતા ભી જોઈએ છે??તો અપનાવો કરિશ્મા કપૂરની ફિટનેશ ટીપ્સ.

  • સુડોળ થવા માટે તે ડાયેટ કરે છે.ડિલેવરી પછી તે વજન ઘટાડવા ભારે ખોરાકના સ્થાને થોડી થોડી વારે સ્વાસ્થ્યય વર્ધક ખોરાક લે છે.
  • દિવસમાં બંને તેટલું વધુ પાણી પીવે છે.
  • ઘરના તમામ કાર્યોની સાથો સાથ નીયમીત પણે વ્યાયામ કરે છે.
  • તેને જીમ જવું ખૂબજ ગમે છે પરંતુ જીમ જતાં પહેલાં તે ક્રૂટ જ્યૂસનું સેવન કરે છે.
  • આહારની સાથે સાથે ભર પૂર પાણી પણ પીવે છે અને પર્યાપ્ત નીંદ્રા પણ કરે છે.
  • હેલ્ધિ રહેવાં માટે રોજ કસરત કરે છે અને ચાલવા પણ જાય છે.આ ઊપરાંત અઠવાડિયાંમા ત્રણ વખત જીમમાં પણ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.