Abtak Media Google News

સજીવને જીવતા માટે ખોરાકની જરુર પડે છે. વનસ્પતિ તેનો ખોરાક જાતે બનાવે છે.

Agriculture Sunrise Vegetable Garden New Lifeશાકાહારી પ્રાણીઓ ઘાસમાં થતા છોડ ખાય છે.

Grazzinghorse Thinkstockphotos 507473578 1મોટાં માંસાહારી પ્રાણીઓ નાનાં શાકાહારી પ્રાણીઓને ખાય છે.

54599પ્રાણીઓનાં મળ-મૂત્ર તા મૃત્યુ પછી તેમનાં શરીર જમીનમાં ભળે છે અને લાંબા સમયે ઘાસ-છોડ માટે ખાતરનું કામ કરે છે. આ આખીયે સાંકળને ‘ખોરાકની સાંકળ’ કહે છે. નીચેના ચિત્રમાં ખોરાકની સાંકળનું ઉદાહરણ દર્શાવ્યું છે.

Gw487H527

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.