Abtak Media Google News

રાજકોટના સમસ્ત પ્રજાપતિ  સમાજ દ્વારા નવલી નવરાત્રીને આવકારવા માટે પ્રજાપતિ રાસોત્સવ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું.2 46 ગઇકા રાત્રે નાનામવા રોડ પર આવેલા રોયલ રજવાડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ રાસોત્સવમાં અનેક રાજકીય આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.Vlcsnap 2018 10 08 12H39M41S19આ રાસોત્સવમાં પ્રજાપતિ સમાજના અનેક ખેલૈયાઓએ ગરબાના અવનવા સ્ટેપ લઇને ધમાકેદાર રીતે નવરાત્રીની આવકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.