Abtak Media Google News

આવતા અઠવાડીયે આ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે. આ ફિલ્મનુ ટ્રેલર અને અત્યાર સુધીમાં થયેલા ચાર સોંગ દર્શકોને ખુબજ પસંદ પડ્યા છે. આ ફિલ્મના રીલીઝ પહેલા જ આ નિર્મતાઓએ ‘વીરે દી વેડિંગ’નું નવું સોંગ ‘આ જાઓના’ રીલીઝ કર્યું હતું. આ સોંગ ઈમોશનલ છે અને આમાં આ સોંગમાં દેખાડવામાં આવ્યું છે કે, જ્યારે જિંદગીમાં એકલાપણું મહેસુસ થાય છે તો દોસ્તો બીજીવાર કેવી રીતે આ બોરિંગ જિંદગીમાં રંગ ભરે છે….

‘વીરે દી વેડિંગ’આ સોંગને અરિજિત સિંહ અને સાસ્વત સચદેવા ને પોતાના અવાજથી સજાવ્યું છે. આ સોંગના શબ્દ રાજ શેખરે લખ્યા છે. આ સોંગમાં તમે જોઈ શકો છો કે કરીનાનું કિરદાર કાલિંદી પોતાના લગ્ન તોડે છે તો ત્યાંરે તે નારાજ જોવા મળે છે. પરંતુ આવા સમયે તેના દોસ્તો એને કામ આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.