Abtak Media Google News

નર્મદા કેનાલ ઉપર ગેરકાયદેસર કનેકશનો કાપી નાખ્યા ખેડૂતો માં રોષ

અધિકારીઓ પોલીસ કાફલા સાથે કેનાલ ઉપર પોહચાય

બનાસકાંઠા નર્મદા વિભાગ તંત્ર દ્વારા નર્મદા કેનાલ ઉપર ખેડૂતો ના ગેર કાયદેસર કનેકસનો કાપવામાં આવી રયા છે ત્યારે ગત દિવસે જિલ્લા ના થરાદ તાલુકા માં કાપ્યા બાદ  આજે નર્મદા વિભાગ ની ટિમ દ્વારા પોલીસને સાથે રાખી દિયોદર તાલુકાના કોતરવાડ નર્મદા કેનાલ ઉપર પાણી ના કનેકશનો કાપી નાખતો ખેડુતો માં ઉગ્ર રોષ જોવા મળી આવ્યો છે
11 12
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના કોતરવાડ નર્મદા કેનાલ ઉપર ખેડૂતો દ્વારા પાણી માટે પાઈપો નાંખવામાં આવી હતી જેમ છેલ્લા બે દિવસથી થરાદ ના કેનાલો ઉપર કનેકશનો કાપવામાં આવી રયા છે ત્યારે આજે નર્મદા વિભાગ દ્વારા દિયોદર પી એસ આઈ પી.ડી. સોલંકી તથા તેમજ સ્ટાફ ને જી ઇ બી નો સ્ટાપ સાથે રાખી કેનાલ ઉપર ગેર કાયદેસર કેનાલ માં નાખવામાં આવેલ પાણી ન પાઈપો  ટોટ કાપી નાખતા ખેડૂતોએ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો આ બાબતે ખેટુતો એ ભારે રોષ નાખતો જણાવેલ કે એક બાજુ ગુજરાત સરકાર દરેક વિસ્તારમાં પાણી ન પ્રસન બાબતે નર્મદા કેનાલ ચાલુ કરવામાં આવી છે.
જેમ ખેડૂતો હરિયાળી ખેતી કરી શકેસે પરંતુ અમો એ આજે ઉનાળુ પાકનું વાવેતર કારેલ છે જેમ હોવી માત્ર થોડા પાણી ની જરૂરિયાત હોવાથી નર્મદા વિભાગના તંત્ર એ અમારા કનેકશન કાપી નાખ્યા છે અમારે અત્યારે પાણી ના મળતો ભારે નુકસાન આવવાની  સમભાવના છે
અમારું ગુજરાન ખેતી ઉપર નિર્ભય છે ત્યારે પાણી નહીં મળે તો અમો ખેતી કેવી રીતે કરશુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.