Abtak Media Google News

વોર્ડ નં.૭,૧૪ અને ૧૭ માટે રિ-ટેન્ડર કરાયા

ઝોનલ કામો માટે એક વોર્ડ દિઠ એક એજન્સીને એક જ વોર્ડની કામગીરી સોંપવાનું નક્કી યેલ હોય,જે અન્વયે વોર્ડ નં.૮, ૨ અને ૧૧ માં એજન્સીશ્રી ગોપાલ હરિભાઈ લોખીલ ટેન્ડર રજુ કરેલ હોય, આ એજન્સીના વોર્ડ નં.૧૧ નાં કામે આવેલ ભાવ નીચા હોય એજન્સી ગોપાલ હરિભાઈ લોખીલને રસ્તાકામની કામગીરી સોંપવાની ાય છે તા વોર્ડ નં.૮ માં અને વોર્ડ નં. ૯ માં આવેલ એજન્સી પ્રદિપ ક્ધસ્ટ્રકશનનાં વોર્ડ નં.૯ નાં કામે આવેલ ભાવ નીચા હોય તેને વોર્ડ નં.૯ ની રસ્તાકામની કામગીરી સોંપવાની ાય છે તા વોર્ડ નં.૮ માં એલ-૨ તરીકે આવેલ એજન્સી મનસુખભાઇ ડી. ભોજાણીને રસ્તાકામની કામગીરી સોંપવાની ાય છે તા વોર્ડ નં. ૨ માં એલ- ૨ તરીકે આવેલ એજન્સી ક્રિષ્ના ક્ધસ્ટ્રકશનને રસ્તાકામની કામગીરી સોંપવાની ાય છે.  ઝોનલ કામે વોર્ડ નં.૭, ૧૪ અને ૧૭ માં એક પણ એજન્સી દ્વારા ટેન્ડર ભરેલ ન હોય, જેી રસ્તા કામ માટે રી – ટેન્ડરની કાર્યવાહી હા ધરાયેલ છે.      વધુમાં ઇસ્ટ ઝોનનાં વર્ષ ૨૦૧૬/૧૭ નાં ઝોનલ રસ્તાકામના કોન્ટ્રાકટર જય બજરંગ ક્ધસ્ટ્રકશન એપ્રિલ – ૨૦૧૭ ી સુચવ્યા મુજબ કામ કરતા ન હોય, જેી તેમને બ્લેકલીસ્ટ કરવામાં આવતા સંદર્ભ (૫) નાં ઠરાવ ની જોગવાઇ મુજબ અન્ય કોન્ટ્રાકટર પાસે કામગીરી ચાલુ કરાવવાની જરૂરીયાત ઉભી યેલ, આી દિવ્યા ક્ધસ્ટ્રકશન તા ધૃવિલ ક્ધસ્ટ્રકશન મારફત ચોમાસાની ઋતુમાં શહેરીજનોની સુવિધા અને સુખાકારી માટે તેઓ મારફત પેરેલલ કોન્ટ્રાકટર તરીકે કામગીરી ચાલુ કરાવવામાં આવેલ. વસુલાતમાંી મુકતી આપવા તા તાત્કાલિક અને અસામાન્ય સંજોગોમાં સુપ્રત કરેલ કામગીરી માટે લાગુ પડતો જીએસટી રાજકોટ મહાનગરપાલિકાએ માત્ર સદરહુ બે એજન્સી તા સદરહું કામ માટે જ ભોગવવા અંગેની મંજુરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.