Abtak Media Google News

વોર્ડ નં.૧૦નાં કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યોની વણઝાર જામી છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોર્ડ નં.૧૦નાં શ્યામ પાર્ક સોસા. તથા શિલ્પન રેસીડેન્સી અને ભવાની નગર વિસ્તારમાં પેવર બ્લોકનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે.

આ ખાતમૂહૂર્ત પ્રસંગે કોર્પોરેટર અશ્વીનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા પ્રભારી માધવભાઈ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, યુવા મોરચાના મંત્રી કુલદિપસિંહ જાડેજા તેમજ ભાજપના કાર્યકરો વજુભાઈ ડઢાણીયા હઠીસિંહ જાડેજા ચેતનાબેન શાહ અને સ્થાનીક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.