Abtak Media Google News

વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ પર આવેલ એવરેસ્ટ પાર્કમાં પાણીની પાઈપલાઈન નાખવાના કામનું ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્ર્વીનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, ભાજપના કાર્યકરો અ‚ણાબેન ઉજીયા, રાજુભાઈ પ્રસાદીયા, તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.