Abtak Media Google News

ધોરાજી ની અપૂર્વ વિદ્યાર્થી સંકુલ દ્વારા વાલી મિલન અને તેજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો ઉન્નતિ નાં પંથે વધું એક કદમ વિકાસ યાત્રા ને વધાવતુ એક કદમ આનંદની આ સુમંગલ ઘડી એ ધોરાજી શહેર ની પ્રતિષ્ઠીતા શૈક્ષણિક સંસ્થા એટલે અપૂર્વ વિદ્યા સંકુલ દ્વારા વાલી મિલન અને તેજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો આજરોજ ધોરાજી ની ગાંધી વાડી ખાતે કાર્યક્રમ યોજાયો અને સાંસ્કૃતિક ભક્તિ જેવાં કાર્યક્રમો યોજાયા હતા. આ તકે અપૂર્વ વિદ્યા સંકુલ નાં ટ્રસ્ટીઓ સ્કૂલ નાં શિક્ષક ગણ તથા શાળા માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થી તથા વાલી ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.