Abtak Media Google News

આજે બુધવારે સાંજે 7: 15 થી 8 વાગ્યા દરમિયાન રાજ્યભરમાં વોડાફોનનું નેટવર્ક ઠપ થતા લાખો યુઝર્સ પરેશાન થયા છે. કોલ તેમજ ઇન્ટરનેટ બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી છે. નેટવર્ક બંધ થવાના કારણે વોડાફોનનાં યુઝર્સનાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.