Abtak Media Google News

હાલ સુરેન્દ્રનગર જીલ્લા ના ભાજપ ના પ્રભારી માન. નિતિનભાઈ ભારદવાજ છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગર જિલ્લા ની મુલાકાતે છે.અને સુરેન્દ્રનગર જીલ્લા ના ભાજપ ના પ્રભારી માન. નિતિનભાઈ ભારદવાજ દવારા સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક નાના મોટા ગામડાઓ અને તાલુકાઓ મા પ્રવાસ કર્યો છે.Img 20190131 Wa0008

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ભાજપ ના પ્રભારી માન. નિતિનભાઈ ભારદવાજ સુરેન્દ્રનગર જિલ્લા મા કુલ ૨૩૭ શક્તિ કેન્દ્ર ના પ્રવાસ કરવા ના છે. ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જીલ્લા ના ભાજપ ના પ્રભારી માન. નિતિનભાઈ ભારદવાજ નો નવમા દિવસ નો પ્રવાસ વોડ નો ૨ થી વોર્ડ નો ૧૧ ના શક્તિ કેન્દ્ર નો પ્રવાસ કરી અને સુરેન્દ્રનગર જીલ્લા ના ભાજપ ના કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.Img 20190131 Wa0006

ત્યારે આ શક્તિ કેન્દ્ર પ્રવાસ મા અને આ કાર્યક્રમ મા સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વિપિન ભાઈ ટોલિયા,અને જીલ્લા ભાજપ પ્રમુખ , અને ભાજપ ના તમામ કાર્યકરો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.