શહેર ભાજપ દ્વારા વિશ્ર્વકર્મા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત

149

શહેર ભાજપ દ્વારા (જિલ્લા પંચાયત ચોક) ખાતે શહેર ભાજપ,પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ ,ડે.મેયર અશ્ર્વીન મોલીયા, કંચરબેન સિધ્ધપુરા, વિક્રમ પુજારા,રઘુભાઈ ઘોળકીયા, અનીલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, સુરેન્દ્રસિંહ વાળા, પ્રદીપ ડવસ નીલેશ જલુ, દલસુખ જાગાણી, ભાવેશ ટોયટા, હેમુભાઈ પરમાર, સી.ટી.પટેલ, રમેશ દોમડીયા, અનીલ લીંબડ, નીખીલ મહેતા, તેજશ જોષી, કાથડભાઈ ડાંગર , રજની ગોલ, સંજય પીપળીયા, રસીકભાઈ કાવઠીયા, વીજય ટોળીય, કેતન વાછાણી, ધીરૂભાઈ તરાવીયા, અનીશ જોષી, વિપુલ માખેલા, મહેશ બથવાર, ભાર્ગવ મિયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જયંતીભાઈ નોંધણવદરા, સહીતનાની ઉપસ્થિતિમાં  વિશ્ર્વકર્મા જયંતી નિમિતે ગુર્જર સુતાર જ્ઞાતિ આયોજીત શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરીવારના પ્રવિણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, પી.નલારીયન સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

Loading...