Abtak Media Google News

ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનાર કલેક્ટરશ્રી અને ડીડીઓ ને એવોર્ડ વિતરણ કરીને તેમનું સન્માન કર્યું હતું. એવોર્ડ મેળવનાર અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રજાજનો-આમ નાગરિકોનો ભરોસો-વિશ્વાસ વધે તેમને પોતીકી સરકારની અનુભૂતિ થાય તેવું વાતાવરણ છેક નીચેના કર્મયોગી સ્તરેથી જ પ્રેરિત કરવામાં ટીમ લીડર તરીકે કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ અહેમ ભુમિકા નિભાવી શકે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.