Abtak Media Google News

ઇડરગઢ પર આવેલા દોલત વિલાસ પેલેસ અને રુઠી રાણીના માળીયા પર યુવાનો જીવના જોખમે સ્ટન્ટ કરતાં હોય તેવો વિડીયો વાયરલ થયો છે.યુવાનોએ જીવના જોખમે‌ સ્ટન્ટ કરી ડ્રોનથી બનવ્યો વિડીયો.
આ અગાઉ આ જ જગ્યા પર વર્ષમા બે યુવાનોના મોત થયા છે.વહીવટી તંત્રની બેદરકારીથી પ્રાચીન‌ સ્થાપત્યો પર સ્ટન્ટ કરી રહ્યા છે.
સમાન્ય રીતે હેરિટેજ જગ્યા પર ડ્રોન ઉડાડવા માટે પરમીશન લેવી પડતી હોય છે પણ આ ડ્રોન કોની પરમીશનથી ઉડાડવા આવ્યું તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.