Abtak Media Google News

વિદેશ બાદ હવે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા ઘર આંગણે વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોનું પ્રમોશન કરવાનું શરૂ કર્યું છે જે અંતર્ગત વિશાખાપટનમ ખાતે પ્રમોશન કરવામાં આવ્યું હતું,જ્યાં લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો

તાજેતરમાં વિશાખાપટનમ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સિરામીક એક્સપો -સમીટ મા ૧૦૦ થી વધુ ડીલરો , બીલ્ડર્સ ,આર્કીટેક વગેરેએ હાજરી આપી અને સાથોસાથ પત્રકાર મિત્રો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી અને એકઝીબીસન મા આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ સમિટમાં મોરબી સિરામીક એસોસિએશન વતી નિલેષભાઈ જેતપરીયા , ઓકટાગોનમાથી વિનયભાઈ દોષી અને રાઇઝનીંગ વેન્ચરમાંથી વિશાલભાઈ આચાર્ય એ હાજરી આપી હતી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.