Abtak Media Google News

હયુમન સ્પેસ પ્રોગ્રામમાં યુએસ, રશિયા અને ચાઇના બાદ ભારતમાં પણ કામ ચાલુ થઇ ગયું છે

નાસાના ઇનસાઇટ લેન્ડરે સફળતા પૂર્વક મંગળની મુસાફરી પુર્ણ કરી સ્પેસ એજન્સીઓ દ્વારા માનવ મંગળ મિશન માટે તૈયાર નથી સ્પેસ એકસ્પ્લો રેશમાં સૌથી પ્રારંભિક સફળતાઓમાં શીત યુઘ્ધની સ્પર્ધાના પરિણામ હતા.

પરંતુ તે પછીથી મોટા ભાગના મિશન સહકારી પ્રોજેકટસ છે. મનુષ્યની વાયા ચંદ્રથી મંગળ ઉપર પહોચવાની સફર માટે ભારત સહીતના ૧૪દેશોમાંથી સ્પેસ એજન્સીઓએ ર૦૧૧ માં ઇન્ટરનેશનલ સ્પેસ એકસ્પ્લોરેશન કોઓર્ડિનેશનગ્રુપની રચના કરી હતી.

મંગળનું અંતરને કાપવા સ્પેસ એજન્સી દ્વારા એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. વધુને વધુ એકસપર્ટ સર્જેશન દ્વારા ચંદ્રથી મંગળસુધીની કેમ પહોચાશે તેની સ્ટેપ તૈયાર કરાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નાસા દ્વારાતાજેતરમાં જ મંગળ ઉપર માનવરહિત યાન મોકલવામાં આવ્યું હતું. અને મંગળની કેટલીકઅલભ્ય તસવીરો પણ શેયર કરાઇ હતી. લુનારનું સ્પેસ સ્ટેશનએ પૃથ્વી અને મંગળ વચ્ચેનુંમીડ પોઇન્ટ છે. અને મંગળ સુધીની લાંબી સફર આ સ્પેસ સ્ટેશનમાં નોંધાય છે.

મહત્વનું છે કે માત્ર ત્રણ દેશો દ્વારા જ હયુમન સ્પેસ પ્રોગ્રામ પર કામ થઇ રહ્યું છે. જેમાં યુએસ, રશિયા અને ચાઇનાનો સમાવેશ થાય છે. જો કે નવા દેશો જાપાન, ઇરાન અને મલેશીયા પણ આ સ્પેસ રેસમાં જોડાઇ રહ્યા છે. જો કે ભારત દ્વારા ર૦૨૨ માં ગગન યાન નામે મહત્વનું મિશન પાર પડવા જઇ રહ્યું છે. જેમાં ૮ર મિલિયન ડોલરની સ્પેસ ટ્રોપ થશે.

ઉલ્લેખનીય છે કે નાશા દ્વારા સ્પેસ શટલ પ્રોગ્રામ ૧૯૭૦ માં ૨૦૯ બિલિયન ડોલર દ્વારા પર ફલાઇટમાં ૧.૬ બીનીયન ડોલર નો સ્પેસ પ્રોગ્રામ  તૈયાર કરાયો હતો. જો કે રશિયા દ્વારા ર૧ મીલીયન ડોલર અને ૮ર મીલીયન ડોલરની ટ્રીપ તૈયાર કરાઇ હતી.

અવકાશમાં ઊડાણ સુધી જવા માટે એલોન માસ્ક, જેફ બેઝેસ અને રિચાર્ડ બ્રેન્સન જેવા અબજો પતિઓ સાથે ખાનગી કરત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તેમની કંપની દ્વારા સ્પેસ એકસ, બ્લુ એરિજિન અને વર્જિન ગેલેકટીકની સ્થાપના કરાય છે. કંપનીએ સ્પેસ ટ્રાવેલની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે.

જયારે બોઇગ અથવા લોકટ્રેડ માર્ટિને ભારેલોંચરે પાછળ ૩પ૦ મીલીયન ડોલરનો ખર્ચ થાય છે. ત્યારે સ્પેર એકસ લોંચ ફકત ૯૦ મીલીયનડોલરના ખર્ચ સાથે અવકાશની ઉડાન ભરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.