Abtak Media Google News

હાલ ચોમાસાની સાથે સાથે ખારેક, રાસબરી, પેરૂ, કેળા રાવણા જાબું વગેરે ફળોની ભરપૂર સીઝન ચાલી રહી છે. બજારમાં પણ મબલખ આવકથઈ છે. તસ્વીરમાં દેખાતી લાલ- પીળી મીઠી મધુરી ખારેક જોતા મો માં પાણી આવી જાય એમ છે. બજારમાં રૂ.૪૦ થી લઈને રૂ. ૪૦૦ પ્રતિકિલોના ભાવે ખારેક વેચાઈ રહી છે. મોંઘા ભાવની ખારેક એકદમ મીઠી ઉપરાંત સરળતાથી ખાઈ શકાય એવી છે.  શ્રાવણ- ભાદરવા મહિના સુધી આ તમામ ફળોની સીઝન ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.