Abtak Media Google News

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પીજીડીએ સેમસ્ટ-૧ રીપીટરનું ૧૦૦ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેની રીચેકિગની છેલ્લી તારીખ ૧૩ જુન છે. આ ઉપરાંત એમ.એસ.સી. (ઇસીઆઇ) સેમસ્ટ-૪નું ૩૩.૩૩ ટકા, એમ.એસ.સી. (આઇ.ટી) સેમસ્ટ-રનું ૬૭૯૬ ટકા એમ.એસ.સી. (આઇ.ટી) (ન્યુ) સેમસ્ટર-રનું ૬૮.૨ ટકા, એમ.એ. (જીઓ) સેમસ્ટર-૪નું ૯૧.૬૭ ટકા, એમ.એ. (ગુજ) સેમસ્ટર-૪નું ૬૭.૫ ટકા, એમ.એ (જાુઆ) (ન્યુ) સેમસ્ટર-રનું ૧૦૦ ટકા, બીએચટી એમ સેમસ્ટર-૬નું ૯૩.૧૦ ટકા, એમ.પી.એ. (કથ્થક) સેમસ્ટર-ર (ન્યુ) નું ૧૦૦ ટકા, એમ.પી.એ. (વોકલ) સેમસ્ટર-ર (ન્યુ)નું ૧૦૦ ટકા અને એમ.એસ. ડબલ્યુ સેમસ્ટર-૪નું ૭૦.૩૯ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેની પેપ રીચેકિંગની છેલ્લી તારીખ ૮ જુન રાખવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.