સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ પરિક્ષા પરિણામો જાહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં વિવિધ પરીક્ષા પરિણામો જાહેરમાં કરવામાં આવ્યા છે. જેમાં ફસ્ટયર ફાર્મા ડી. (મેથ્સ)નું પ૦ ટકા, બી.એ.એલઇ.એલ.બી. (૨૦૧૬) સેમ-૪નું ૯૫.૬૫ ટકા, બી.બી.એ. સેમ-ર (ઓલ્ડ) ૯૪.૫૨ ટકા, બી.બી.એ. સેમ-ર (૨૦૧૬) નું ૯૬.૨૬ ટકા, બી.બી.એ. સેમ-ર (૨૦૧૯) નું ૯૪.૬૯ ટકા, સેકેંડ યર (ન્યુ-ઓલ્ડ) બેચલર ઓફ ફીઝીયોથેરાપી નું ૭૫.૬૪ ટકા પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરોકત તમામ વિષય રીએસેસમેન્ટ માટે તા. ૧૭ જુલાઇ અંતિમ તારીખ રહેશે જેની વિઘાર્થીઓએ નોંધ લેવી.

Loading...