Abtak Media Google News

ક્રિષ્ના ગ્રુપના આયોજકો ભાવેશ સુવા, મયુર સુવા, જગુ સુવા સહિતના મહાઆરતીમાં જોડાયા

ઉપલેટામાં હિન્દુ સમાજના તહેવારોની ઉજવણીમાં મોખરાનું સ્થાન ધરાવતું  ક્રિષ્ના ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવનું ભવ્ય આયોજન કરેલ આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોઓના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવે છે.2 75 ત્યારે નવરાત્રીના ત્રીજા નવલા નોરતે ક્રિષ્ના ગ્રુપ આયોજીત નવરાત્રી ઉત્સવમાં માતાજીની મહાઆરતી અબતક બ્યુરો ચીફ ભરત રાણપરીયા, કિરીટ રાણપરીયા સહીત પરિવારજનો હસ્તે ઉતારવામાં આવી હતી.3 60 આ તકે ક્રિષ્ના ગ્રુપના આયોજકો ભાવેશ સુવા, મયુર સુવા, જગુ સુવા, વિક્રમસિંહ સોલંકી, રાજન સુવા પણ મહાઆરતીમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.