Abtak Media Google News

ઈન્સ્ટિટયુટ ફોર પ્લાઝમાં રીસર્ચ સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ૧૯ સ્પર્ધામાં અલ્ટ્રાવિઝન એકેડમીની વિદ્યાર્થીની દેવૈયા પ્રિન્સિએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલ છે, પોસ્ટર પેઈન્ટિંગ સ્પર્ધામાં ડાભી અવનીએ તૃતિય સ્થાન મેળવેલ છે તેમજ નિબંધ સ્પર્ધામાં માંડલીયા પ્રાંચી (અંગ્રેજી) તથા કણઝારીયા માનશી (ગુજરાતી)એ ચોથુ સ્થાન મેળવીને શાળા પરિવાર તથા પોતાના પરિવારનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ માટે સંપૂર્ણ માર્ગદર્શન શાળાના સંચાલક આનંદ તેમજ શિક્ષક પ્રતિસકરએ પૂરું પાડેલ. વિદ્યાર્થીઓની આ સિધ્ધી બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.