Abtak Media Google News

દક્ષિણ પશ્ચિમ રેલવેના બેંગલોર ડિવિઝન પર બેંગ્લોર કેંટ તથા વાઈટફિલ્ડ સ્ટેશનો વચ્ચે અટોમેટિક સિગ્નલીંહગ કામ હોવાથી બ્લોક થવાના કારણે રાજકોટ ડીવીઝનથી અમદાવાદ થઈને દક્ષિણ ભારત તરફ જનાર ટ્રેનોમાં ફેરફાર કરાયેલ માર્ગે ચલાવવામા આવશે.

૧૭ ફેબ્રુ. રવિવારના રોજ રાજકોટથી ઉપડનાર ૧૬૬૧૩ રાજકોટ કોઈમ્બતુર એકસપ્રેસ વાયા ગુટકલ રેણીંગુંટા, કટપડી, જોલારપટ્ટી થઈને ચાલશે. ૧૮ ફેબ્રુ. સોમવારના રોજ તુતીકોરીનથી ઉપડનાર ૧૯૫૬૭ તુતીકોરીને ઓખા એકસપ્રેસ વાયા જોલારપટ્ટી કટપડી રેણીંગુંટા ગુંટકલ થઈને ચાલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.