લખતર ગામમાં દિવસેને દિવસે રોગચાળો માઝા મુકતો જાય છે અને હજી તાજેતરમાં લખતરનાઆચાર્ય ના પુત્રને ડેન્ગ્યુ નો રિપોર્ટ આવ્યાની સાહિ સુકાઈ ની ત્યાં લખતર નવફળી અને ઓડશેરી માં શંકાસ્પદ ડેન્ગ્યુ ના બે દર્દી ભોજવીયા હાર્દિક નરેન્દ્રભાઈ ઉ.૧૪ અને માંડવિયા સંજય ભીખાભાઇ ને છેલ્લા એક અઠવાડિયા થી તાવ આવતો હોય લખતર ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ માં સારવાર લેવા છતાં તાવ નહિ ઉતરતો હોય અનુક્રમે લખતરની શિવમ લેબોરેટરી માં અને સી.જે.હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટ કરાવતા પ્લેટટેટ કાઉન્ટ ઓછા આવતા બન્ને અનુક્રમે લખતર પ્રમુખ હોસ્પિટલ અને સી.જે.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે ઉલ્લેખનીય છે વારંવાર લખતર માં રોગચાળા ના સમાચાર આવવા છતાં લખતર ગ્રામ પંચાયત અને તાલુકા હેલ્ ડિપારમેન્ટ કુંભકર્ણ નિદ્રામાં પોઢી રહ્યું છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો