Abtak Media Google News

ભારતે સોમવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ ફુટબોલ કપના મેચમાં કેન્યાને ૩-૦થી હરાવ્યું. સુનીલ છેત્રીએ આ મેચમાં બે ગોલ કર્યા.

ભારતે આ મેચમાં આસાનીથી કેન્યાને પરાજય આપ્યો. આ મેચ ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી માટે ખૂબ મહત્વનો હતો.

આ તેના કેરિયરનો ૧૦૦મો મેચ હતો. આ મેચમાં બે ગોલ કરીને તેણે આ મેચને પોતાની માટે યાદગાર બનાવી લીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.