Abtak Media Google News

માનવ શરીર રચનાની અજાયબી

જીભ :- જીભની સ્થિતિ પેટના આરોગ્યનું દર્પણ છે. પાચનતંત્ર અને ખાસ કરીને પેટનાી ગડબડની સીધી અસર જીભ પર જોવા મળે છે. તેથી જ ડોકટર દરદીની જીત જોઇને પેટની ખરાબી જાણે છે.જીભ પર મોતીયા દાણા જેવીં દેખાય તો તે ટાઇફોઇડનું સુચન કરે છે. ઉત્તર ગુજરાતમાં લોકો ટાઇફોઇડને ‘મોતીઝરો’ નામથી ઓળખે છે.

આંખ :- આંખએ આરોગ્યનું દર્પણ છે. આંખના ઉપરના પોપચા નીચે વધુ પડતી પિળાશ ‘કમળો’નામનો રોગ હોવાની શકયતા સુચવે છે. આંખમાં રતાશને બદલે સફેદાઇ વધુ પડતી દેખાય તો તે પાંડુરોગ હોવાથી શકયતા સુચવે છે.

Knowledge Corner Logo 3

ચામડી:- આપણાં શહીર પરની ચામડીનું કુલ વજન ૩ થી ૪ કિલોગ્રામ થાય છે સમગ્ર શરીરનો ર૧ ચો.ફુટ વિસ્તાર ચામડીના આવરણથી ઢંકાયેલો હોય છે.આપણા શહીરમાં વિવિધ તંત્રો  આવેલા છે. આ તંત્રોની વિવિધ કામગીરીને કારણે જ આપણું શરીર સતત કાર્યરત રહે છે. કોઇ એક તંત્રમાં૦ ખામી ઉભી થાય તો શરીરમાં અને તકલીફ ઉભી થાય છે. સૌ સજીવો માટે ઓકિસજન જીવન શકિત છે. શ્ર્વસન તંત્ર હવામાંથી ઓકીસજન લઇને લોહીમાં પહોચાડે છે.રૂધિરા ભિસરણ ની જાળ ને જોલંબાવવા માં આવે તો તેની લંબાઇ ૧,પ૦,૦૦૦ કી.મી. થાય. જે પૃથ્વી ફરતે ચાર વાર વીંટાળી શકાય. પુખ્ત વયની વ્યકિતના વજનથી બારમા ભાગનું એટલે કે આશરે પ લીટર લોહી તેના શરીરમાં હોય છે. હ્રદયનું વજન પુરુષમાં ૧૦ થી ૧ર ઔસ અને સ્ત્રીઓમાં ૮ થી ૧૦ ઔંસ હોય છે.દર મીનીટે શરીરમાં ૧ર કરોડ રકત કોષો પેદા થાય છે. અને તેટલાં જ મૃત્યુ પામે છે. ચેતા તંત્રનાં છેડાઓને એક બીજા સાથે જોડવામાં આવે તો અઢી વખત પૃથ્વીને વીંટાળી શકાય છે. મગજમાં ૧૦ મીલીન ચેતા કોષ આવેલા છે. અને સમગ્ર શરીરમાં ચેતાનીલીકા પથરાયેલી છે.

પુરૂષના શરીર માં૬૪૦ સ્નાયુ આવેલા છે. સ્ત્રીના શરીર માં એટલાજ  સ્નાયુ હોય પણ તેના ના હોય છે. આપણાં શરીર નાં સખત લગતા કુલ ર૩ર હાડકા માં પણ ૨૨ ટકા પાણી રહેલું છે. થાઇરોડ ગ્રંથિ માંથી ઝરતા થાયરો કિસનઅંત: સ્ત્રાવની અનિયમિતતા કયારેકનિ : સંતાન પણા માટે જવાબદા રહોય છે.

પ્રસૂતિ પછીનું તરત જ સ્તનમાં આવતા ચિકણા પ્રવાહીને કોલોસ્ટ્રમ (ખીરૂ) કહે છે જેમાંજ રીપ્રોટીન, વિટામીન, ખનીજ તત્વો અને રોગ પ્રતિકારક દ્રવ્યો ભરપુર હોય છે. તેથી બાળકને શરુથી ૬ માસ સુધી માતાનું દુધ આપવું જરુરી છે. મનુષ્યના જીવનકાળ ના જુદા જુદા તબકકામાં વિકાસ અને વૃઘ્ધીનો દર અલગ અલગ હોય છે. સામાન્ય રીતે વિકાસ-વૃઘ્ધિની આ પ્રક્રિયા  અંદાજીત ર૦ વર્ષ સુધી ચાલે છે. આપણાં દેશમાં દર વર્ષે પ વર્ષથી નીચેના ૧૦ લાખ બાળકો ઝાડાને કારણે મૃત્યુ પામે છે.ખોરાકને તેમાં રહેલા પોષક તત્વો અને તેના કાર્યો ને અનુલક્ષીને ત્રણ કલાકમાં વર્ગીકૃત કરાય છે. જેમાં શરીરને શકિત આપનાર, શરીરનું બંધારણ ઘડનાર અને શરીરનું નિયંત્રણ અને નિયામકી રક્ષક આપનાર ખોરાક ગણાય છે.અને છેલ્લે હિમોગ્લોબીન (લોહીના ટકા) વધારવા માટે દરેક માણસે દેશી ગોળ, ચણા, ખજુર, અંજીર, તાંદળજાની ભાજી, પાકલની ભાજી, મૂળાની ભાજી, અન્ય લીલા શાકભાજી, ટામેટા -બીટ, કોથમીર, ફૂદીનો, રીંગણા, સરગવો, ફૂલાવર સાથે લીંબુ દહીં જેવા ખાટા પદાર્થો લેવાથી લોહી સારુ બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.