Abtak Media Google News

હાલ ઉનાળાના સમયમાં દરેક વ્યક્તિ અનેક ઠંડા પીણાંની માંગ ઘરમાં કરતાં હોય છે. નાના હોય કે મોટા બધાનેને રોજ કઈ નવું-નવું બનવતા હોય છે. ત્યારે હોટલમાં બનતું આ એક પીનાકોલાડાનું ખૂબ પ્રખ્યાત કોકટેલ આ રીતે ઘરે બનાવો. આ કોકટેલ તે ટોપરું અને અનાનસનું મિશ્રણથી બનાવાના આવે છે.

આ કોકટેલ બનાવા મુખ્ય સામગ્રી :

  • ૬૦ એમએલ સફેદ રમ / સોડા
  • ૪૫ એમએલ ટોપરાનું ક્રીમ
  • ૪૫ અનાનસનો જ્યુસ
  • ૧૫ એમએલ લીંબુનો રસ
  • ટોપરું
  • ૫ -૬ બરફના ટુકડા

આ કોકટેલ બનાવાની રીત :

  • સૌ પ્રથમ એક કોકટેલ શેકરમાં અથવા એક તપેલીમાં  સફેદ રમ કે સોડા ટોપરાનું ક્રીમ અનાનસનો જ્યુસ લીંબુનો રસ આ બધુ ઉમેરો.
  • ત્યારબાદ તેને બરાબર હલાવો
  • આ થયા બાદ અંતે તેને કોકેટેલ ગ્લાસમાં ટોપરું તેને બીજા એક ગ્લાસમાં બરફ નાખીને નાખી અને ત્યારબાદ  તેમાંકોકટેલ ઉમેરો અને તેને સર્વ કરો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.