Abtak Media Google News

કુવાડવા રોડ પર આવેલા ભગીરથ પેટ્રોલ પંપ પાસેથી એન.એલ.૦૨એન. ૧૧૬૩ નંબરના ટ્રકને કુવાડવા પોલીસે અટકાવી તલાસી લેતા તેમાંથી એં.૪.૮૦ લાખની કિંમતની ૨૦૦ પેટી બિયર મળી આવતા પોલીસે ટ્રક અને બિયર મળી રૂ.૧૬.૮૦ લાખનો મુદામાલ કબ્જે કરી ભાગી છુટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.