સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં મુસાફરોને ટોબેકોથી થતા નુકશાન વિશે વાકેફ કરાયા

તંબાકુ થી અનેક પ્રકાર ના રોગો થાય છે જેવા કે કેન્સર જેવો જીવલેણ રોગ એ તંબાકુ દ્વારા થાય છે ત્યારે આજે વિશ્વ ટોબેકો નિષેધ દિન નિમિતે સુરેન્દ્રનગર નાં બસ સ્ટેન્ડ ઉપર આવતા મુસાફરો ને ટોબેકો છોડી દેવા સલાહ આપવા મા આવી હતી અને આ કાર્યક્રમ જિલ્લા નિષેધ તમાકુ સેલ દવાર યોજવા મા આવ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનવા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ના કર્મ ચરીઓ અને ત્યાં ના નોકરિયાત વર્ગે મદદ કરી હતી.જેમાં મયુર ભાઈ પંડ્યા,ધર્મેન્દ્ર સિંહ , અને ત્યાંના કર્મચારીઓ એ મદદ કરી હતી..

 

 

Loading...