Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસની શરૂઆત કરશે. આ પ્રવાસમાં આયરલેન્ડ સામે ભારત 2 ટી-20, ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 3 ટી-20,3 વન ડે અને 5 ટેસ્ટ

મેચની સિરીઝ રમશે. ભારતની પ્રથમ મેચ 27 જૂને માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર આયરલેન્ડ સામે થશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી 99 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી ચુક્યુ છે.ભારત પોતાની 100મી ટી-20 મેચ આયરલેન્ડ સામે રમશે.

ભારતે 99માંથી 62 ટી-20 મેચ જીતી

ક્યારથી ક્યા સુધીમેચ રમ્યોજીતહારજીતની ટકાવારી
ડિસેમ્બર 2006થી મે 201025131152
જૂન 2010થી માર્ચ 201425170868
એપ્રિલ 2014થી જૂન 201626170965.4
જુલાઇ 2016થી અત્યાર સુધી23150765.2

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.