આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20, આવી હોઈ શકે છે ઇન્ડિયાની ટીમ….

1130
india
india

ટેસ્ટ અને વન ડેમાં શ્રીલંકાનો વ્હાઇટવોશ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે એકમાત્ર ટી-20 રમવા ઉતરશે. જ્યારે શ્રીલંકાનું લક્ષ્યાંક એકમાત્ર ટી-20 મેચ જીતવાનું હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર ટી-20 મેચ આજે સાંજે 7 કલાકથી રમાશે.

સંભવિત ખેલાડી…

રોહિત શર્મા,રહાને,લોકેશ રાહુલ,મનીષ પાંડે,કેદાર જાદવ,મહેન્દ્રસિંહ ધોની,વિરાટ કોહલી,હાર્દિક પંડ્યા,જસપ્રીત બુમરાહ,અક્ષર પટેલ,યજુવેન્દ્ર ચહલ,ભુવનેશ્વર

Loading...