Abtak Media Google News

આજે ભલા મોરી રામા ફેઈમ અરવિંદ વેગડા ખેલૈયાઓને ઝુમાવશે: આજે ક્ષત્રીય સમાજનાં આગેવાનોનાં હસ્તે આરતી

માં આદ્યાશક્તિની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસઓના પૂર્ણ સહયોગ દ્વારા નવરાત્રી તા.૧૦ ઓક્ટોબર થી તા.૧૮ ઓક્ટોબર  ૨૦૧૮ સુધી જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, છ્ઠા નોરતે મહેમાન જીતુભાઇ બેનાણી, અશ્વીનભાઈ મોલીયા, પરેશભાઈ ગજેરા, ગુણુભાઈ ડેલાવાળા, ઈન્દુભાઈ બદાણી, ઈશ્વરભાઈ દોશી, સી.પી.દલાલ, નિમીષભાઈ – દીક્ષીતભાઈ, મેહુલભાઈ રૂપાણી,  ઓજસભાઈ ખોખાણી, જેરામભાઈ દોંગા, જેન્તીભાઈ વઘાસીયા, વિમલભાઈ કેશુભાઈ ખુંટ, સુધીરભાઈ બાટવીયા, મુકેશભાઈ બાટવીયા, રૂષભભાઈ અદાણી, અશોકભાઈ,  જે.વી. શાહ, જયેશભાઈ દોશી, બકુલભાઈ રૂપાણી, મનુભાઈ વઘાસીયા, રસીકભાઈ ચાવડા, સુબોધભાઈ ચૌહાણ, પી.ડી. અગ્રવાલ જે.એમ.કતીરા, દલસુખભાઈ જાગાણી, મુકેશભાઈ દોશી, કૌશીકભાઈ વિરાણી, પ્રવિણભાઈ ધોળકીયા, હિતેશભાઈ બાટવીયા, નિકુંજભાઈ ધોળકીયા, રાજેશભાઈ કોટક, નિલેશભાઈ બ્રહ્મભટ્ટ  તેમજ રાજકોટ બીલ્ડર્સ એસોઈશેનનાં વાય.બી. રાણા, અમીતભાઈ ત્રાંબડીયા, ચેતનભાઈ રોકડ, રૂષીત ગોવાણી, રણધીરસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતા.

છઠ્ઠા નોરતે માં જગદંબાની આરતીમાં સરગમ કલબનાં પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા ઉપરાંત દલિત સમાજનાં આગેવાન અનીલભાઈ મકવાણા, મહેશભાઈ રાઠોડ, ડી.બી. ખીમસુરીયા સહીતનાં આગેવાનોએ આરતીનો લાભ લીધેલ હતો. આજે સાંજે આરતીનો ક્ષત્રીય સમાજનાં આગેવાનો લેશે.

આજે રાત્રે ભારતભરમાં ભલા મોરી રામા ભલા તારી રામા ગીતી ચાહના મેળવેલ અરવિંદ વેગડા જૈનમ નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓ તા મહેમાનોને પોતાના અવાજનો જાદુ પ્રસરાવી રમવા મજબુર કરશે. તો સો મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, પરાગી પારેખ, વિશાલ પંચાલ અને પ્રિતી ભટ્ટ પણ આગવા અંદાજી ગીતો રજુ કરેલ હતા.

છઠ્ઠા નોરતે મેલ પ્રિન્સેસ તરીકે પ્રમ નંબરે ઉદાણી યશ, બીજા નંબરે મહેતા કૌશલ, ત્રિજા નંબરે મીઠાણી બીરાજ , જ્યારે મેલ વેલ ડ્રેસમાં પ્રમ નંબરે પારેખ ભાવિક, બીજા નંબરે દેશાઈ આયુષ, ત્રિજા નંબર શાહ દિપેનને વિજેતા જાહેર કરેલ, ફીમેલ પ્રીન્સેસ તરીકે ફીમેલ પ્રિન્સેસ તરીકે પ્રમ નંબરે પુનાતર રીસીતા, બીજા નંબર ઉંચાટ ઈશા, ત્રિજા નંબરે શાહ કાવ્યા અને ફીમેલ વેલ ડ્રેસમાં પ્રમ નંબરે વોરા ઘ્વની, બિજા નંબરે શાહ પ્રાચી અને ત્રિજા નંબર દોશી માનસીને વિજેતા જાહેર કરેલ.

બીજા કેટેગરીમાં મેલ કીડ્સ પ્રીન્સમાં પ્રમ નંબરે બાવીશી આગમ, બિજા નંબરે ઝાટકીયા દીશીત, ત્રિજા નંબરે શાહ દેવ તથા મેલ કીડ વેલ ડ્રેસમાં પ્રમ નંબરે ગોડા દેવ, બિજા નંબરે ગોસલીયા નીલ અને ત્રિજા નંબરે શાહ ભવ્યને વિજેતા જાહેર કરેલ, જ્યારે ફીમેલ કીડ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે શાહ યેશા, બિજા નંબરે કોઠારી ધ્રુવા, ત્રિજા નંબરે  કોઠારી કૃતિ આ ઉપરાંત ફીમેલ કીડ વેલ ડ્રેસમાં પ્રમ નંબરે બારભાયા રીયા, બિજા નંબરે મહેતા જીયા, ત્રિજા નંબરે મહેતા ઘ્વનીને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.

ત્રીજી કેટેગરી એટલે કે ૪૦થી વધુ ઉંમરનાં ખેલૈયાઓ માટે જેન્ટસમાં દોશી આયન તથા લેડીઝમાં પારેખ બીના, દોશી પલ્લવીને વિજેતા જાહેર કરેલ હતા. આ તમામ વિજેતાઓને ગુલાબ સીંગતેલ, રીકોન કવાર્ટસ, એડોર્ન કવાર્ટઝ, મહાવીર ઓર્નામેન્ટસ, નીધી ચોવટીયા દ્વારા વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા.  જજ તરીકે ઉષાબેન વાણી, જીજ્ઞેશ પાઠક, સમીત ત્રિવેદી, ભાવના બગડાઈ, ઈશાન કારાણી, માન્યતા ઓડેદરા, નીશા પાંઉ, મેધાવીની વિઠલાણીએ ઉત્કૃષ્ટ સેવા આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.