Abtak Media Google News

શાહિદ કપૂરની પુત્રી મીશા તેમની ફેમેલી નો એક મોટો હિસ્સો છે. મિષા ના જન્મ પછી શાહિદ કપૂર ની લાઈફ માં ઘણો બદલાવ આવ્યો છે. તે એક પરફેટ ફેમેલીમેન બની ગયા છે. આ સમયમાં શાહિદ કપૂર તેમની આગામી ફિલ્મ પદ્માવતી ના શૂટિંગ માં વ્યસ્ત છે. એવામાં તેમણે વઘુ ફિટ રહવું જરૂરી છે. જેના લીધે તે જિમ માં જતાં સ્પોર્ટ થાય છે. પરંતુ આજ તેમની નાની પુત્રી મીશા પાપા શાહિદ કપૂર ને મળવા જિમમાં આવી હતી.

શાહિદ દર વખત ની જેમ જિમના લુકમાં જોવા મળ્યા હતા. શાહિદ આ સમયમાં પદમવટીન અશુટિંગમા વ્યસ્ત છે તે તેમના લૂક પર ઘણું ધન રાખી રહ્યા છે. આ ફિલ્મ માં શાહિદ કપૂર સાથે દીપિકા પાદુકિન અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.

રંગૂન અને શાનદાર ફ્લોપ થયા પછી શાહિદ કપૂરને આ ફિલ્મ થી ઘણી ઉમ્મીદ છે. આ ફિલ્મમાં તે રાજા રાવલ રતન સિંહ ના કિરદારમાં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.