Abtak Media Google News

ઇડરમાં ફરી એકવાર ઇડર પોલીસને હાથતાળી આપી તસ્કરો થયા ફરાર.ઇડરમાં ગત રાત્રે તસ્કરો દ્વારા પાંચ જેટલા બંધ મકાનોને નિશાને બનાવવામાં આવ્યા.ઇડર લાલોડા રોડ પર આવેલ ગુરુદેવ બંગલૉઝ મા તસ્કરો એ બંધ મકાનને નિશાન બનાવી ચોરીકરી પલાયન થયા.

ઇડરમાં રાત્રી દરમ્યાન પોલીસ ઊંઘતી રહી ચોરો ચોરી કરી થયા પલાયન.ઇડરમાં થતાં રાત્રે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.