Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી સી-પ્લેનની ગુજરાત સહિત સમગ્ર ભારતને ભેટ આપી છે.

Screenshot 3 16

કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી પીએમ મોદીએ સફર કરી સી-પ્લેનની પ્રથમ ઉડાનનો લ્હાવો લીધો હતો.

Screenshot 5 3

જોતા જ લાગી આવે કે આ સી-પ્લેનની સફર કેટલી રોમાંચિત હશે!! સામાન્ય નાગરિકો માટે તેનુ ભાડું 1500 રૂપિયા નક્કી કરાયું છે.

Screenshot 4 8

પ્લેનને બર્ડ હિટ (પક્ષી સાથેની અથડામણ) ન થાય તે માટે રિવરફ્રન્ટની બંને બાજુ 8 જેટલી બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે.

Screenshot 3 15

આ પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર, ધરોઇ ડેમ અને તાપીમાં પણ વોટર એરોડ્રામ બનાવાશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડતી હોય છે.

Screenshot 5 4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.