Abtak Media Google News

ઠંડીની ઋતુમાં સ્ટાઈલીશ કપડાં પહેરવા એ ખૂબ જ વિચારવા જેવુ છે કારણકે ઠંડીના કારણેના તો કોઈ સ્લીવલેસ કપડાં પહેરી શકી ના તો કોઈ શોર્ટ્સ, ફોર્ક વેગેરે તો ચાલો અમે તમને જમ્પશુટ વિષે જણાવીએ જેનાથી તમને ઠંડીની સાથે સાથે સ્ટાઈલીશ લૂક આપશે. તે દેખાવમાં સરળ તેમજ આરામદાયક છે

Howtowearajumpsuit1તમે કોઈ પણ આખું એક કલરનું જમ્પશુટ પહેરી તેના પર પહોળો બેલ્ટ લગાવી શકો છો તે તમને એક અલગ જ લૂક આપશે.’Untitled 1 33

તમે જમ્પશુટ પર કોઈ ડેનિમ કોટિ પણ પહેરી શકો છો.Howtowearajumpsuit2

લાઇટ કલરના જમ્પશુટ સાથે તમે ડાર્ક કલરના વ્હોલશુઝ પહેરી શકો છો. તેનાથી તમારા પગ ઢંકાયેલ રહેશે. અને પગમાં ઠંડી પણ નહિ લાગે.Howtowearajumpsuit3

જો તમે ઠંડીની સિઝનમાં કોઈ પાર્ટીમાં જવાના હોય તો તમે ઓફશોલ્ડર જમ્પશુટ પહેરીને ગળામાં કોઈ ડાયમંડની જેવેલેરી પણ પહેરી શકો છો.Untitled 1 35

પ્રોફેશનલ લૂક આપવા માટે તમે જમ્પશુટ પર બ્લેઝર પણ પહેરી શકો છો.

Untitled 1 36તમે કોઈ પ્રિન્ટેડ જમ્પશુટ પણ પહેરી શકો છો પરંતુ તેમાં બ્રાઈટ કલર વધારે આકર્ષક લાગશે.Untitled 1 37

તમે જમ્પશુટ પહેરી ગળામાં સ્કાર્ફ પણ રાખી શકો છો જે શિયાળામાં અલગ જ લૂક આપશે.

How To Wear A Jumpsuit7જો તમારી પાસે કોઈ સ્લીવલેસ જમ્પશુટ હોય તો તમે તેની અંદર ઇનર પણ પહેરી શકો છો અથવા કોઈ ફુલ સ્લીવનું ટી –શર્ટ પણ પહેરી શકો છો.How To Wear A Jumpsuit15

તમે તેના પર કોઈ લોંગ શ્રગ પણ પહેરી શકો છો જે તમને ખૂબ જ અલગ જ લૂક આપશે.Jp8

તમે જમ્પશુટ પર એન્કર શુઝ તેમજ ફ્લૉપી કેપ પણ પહેરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.